Don't throw seeds away - collect them - plant the - nature them - save your own future
collaborative self organized tree plantation event
કેમ છો રાજકોટ વાસીઓ ?
મજામાં?
વૃક્ષ નું મહતવ કેટલું છે એ તો આપણે જાણીએજ જ છીએ
આપણે આ વખતે એક નવી રીતે વૃક્ષારોપણ કરવાનું છે
રોજે રોજ આપણે બોવ બધી વસ્તુઓ ખાતા હોય છીએ અને તેના બીજ ડસ્ટબીન માં ફેંકી દઈએ છીએ
મિત્રો આ વખતે બીજ સંગ્રહ કરવાનું શરુ કરો અને તેમના રોપડા બનાવો
જે આપણે વૃક્ષારોપણ ના દિવસે ન્યારી ડેમ પાસે વાવશું
તો કેરી ના ગોઠલા, ચીકુના બી, ખજૂર ના ઠળિયા, તરબૂચ-ટેટી ના બી, પપૈયા ના બી, સરગવા ના બી, લીંબુ ના બી,રાવણા ના ઠળિયા વગેરે વગેરે ભેગા કરવા મંડો
પેલા ૨-૩ વરસાદ પછી આપણે આ ઇવેન્ટ ગોઠવશું
કોઈશ, ત્રિકમ, પાવડો, વગેરે સાથે લાવશોજી
તમે ટીશર્ટ પણ ખરીદી શકો છો
round neck cotton - 400rs
જો આપની પાસે કોઈ પણ બીજ ભેગા ના થયા હોય તો મુંઝાશો નહિ
https://www.facebook.com/groups/170264733581066
તમે વંદે વસુંધરા બીજ બેન્ક પાસેથી મફત માં બીજ મેળવી શકશો
દરેક બીજ માં એક વૃક્ષ થવાની ક્ષમતા છે
તો પછી આ બીજ ને કચરામાં ફેંકવા કરતા એની ધરતી માના ના આંચળ માં રોપી દયો
ધરતી માં એને જાતેજ મોટા કરશે
અને થોડાજ વર્ષો માં આ વૃક્ષો લખો લોકોને ખાવાનું આપી શકશે
સમગ્ર ગુજરાતમાં વન વિભાગ ની આપની બાજુ ની નર્સરીઓ ની વિગત શોધવા માટે ની એક અગત્ય ની લિંક. .......
https://forests.gujarat.gov.in/nursery-on-map.html
Map of Gujarat Forest Department Nurseries..
Anyone can get high quality seedlings at very nominal cost ( Rs 5 - Rs 15 per plant, depending on size) from any of the nurseries shown in this map. For free of cost or concessional rates kindly contact the concerned RFO/DCF. Click on the icon to see more details of the nursery. Call 1926 for more details.
આ નકશામાં દર્શાવેલ કોઈપણ નર્સરીમાંથી કોઈપણ વ્યક્તિ ખૂબ જ નજીવી કિંમતે (રૂ. 5 - રૂ. 15 પ્રતિ છોડ, થેલી ના માપ આધારે) ઉચ્ચ ગુણવત્તાવાળા રોપાઓ મેળવી શકે છે. મફત અથવા રાહત દરો માટે, કૃપા કરીને સંબંધિત RFO/DCF ને સંપર્ક કરવા વિનંતિ છે. નર્સરી ની વધારે માહિતી માટે આયકન પર ક્લિક કરવા વિનંતી છે. વધારે માહિતી માટે 1926 પર ફોન કરવા વિનંતી છે.