https://chat.whatsapp.com/LE53SKtqPTbL9bbD65Y96u
WhatsApp 9227777259 FOR JOIN CYCLING GROUP
માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે સુરતમાં થનાર " મેરા તેરહ રન" માં
સૌને ભાગ લેવા આગ્રહભર્યું આમંત્રણ !
માનસિક સ્વાસ્થ્ય બધા માટે જરૂરી છે. તેથી Run સાથે walk તેમજ બાળકો, તરુણો, યુવાનો , પુખ્તો અને વૃદ્ધો ની એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Come let's Run/walk/Rally for Fun
Run/walk /Rally for "મન".
Date: 13 th October, Sunday
Venue+ Route: SCET Amphitheatre થી વધુમાં વધુ Y junction અને ફરી SCET પર.
Time : સવારે 6 વાગ્યે ભેગા થવું
Flag off: 6.30 am by Police Commissionar Shree. Anupam Singh Gehlaut(IPS)
Run/walk/ rally time from 6.30 am to 8 a.m.
Breakfast and stage program at Amphitheare from 8 to 9 a.m.